ત્રણ વર્ષની માસુમ દિકરી હજુ પિતા ને સરખી ઓળખી પણ ના હતી ને ત્યાં તો…
પુલવમામાં થયેલા આતંકી હુમલા પછી લોકોનો રોષ ઉભરાઈ રહ્યો છે. 40 શહીદ જવાનોનો પરિવાર શોક માં છે કારણકે કોઈએ પોતાનો દીકરો તો કોઈએ પતિ, કોઈએ ભાઈ તો કોઈએ પિતા ગુમાવ્યા છે. પુલવામામાં શહીદ થયેલા દેવરીયા ના CRPF જવાન વિજય કુમાર મૌર્યની સાથે તેના કેટલાક સંબંધો પણ શહીદ થઈ ગયા. ઘણા સપનાઓએ પણ તેની સાથે જ…