રણવીર ની ફિલ્મ Simmba નું ટ્રેલર લોન્ચ: સૈફ અલી ખાનની છોકરીનો જોવા મળ્યો અંદાજ
રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે હમણાં જ લગ્ન કર્યા હતા અને હાલ ગયા અઠવાડીયે તેમનું મુંબઈ રિસેપ્શન ચર્ચામાં રહ્યુ હતુ. જણાવી દઈએ કે રણવીર અને દિપીકા એ લગ્ન કર્યા પછી આ રણવીર ની પહેલી ફિલ્મ છે, જેનું શુટીંગ પુરુ થઈ ચુક્યુ છે. રોહિત શેટ્ટી ની આ ફિલ્મ Simmba સાઉથ ફિલ્મ ઉપર આધારીત છે. જોકે રોહિત…