આપણે ત્યાં લગ્ન પહેલાં અને લગ્ન પછી બંને પાર્ટનર વચ્ચે પ્રેમ મા ઘણો ફેર પડી જાય છે. ઘણા લોકો કહે છે કે લગ્ન પછી એના વિશ્વાસુ પાર્ટનર ખૂબ જ બદલાઇ ગયા છે. જો આવી મને પહેલા ખબર હોત તો હું તો શું કોઈ તેની સાથે લગ્ન પણ ન કરે એવું પણ ઘણા લોકો કહે છે.
ખાસ કરીને મહિલાઓને એવુ પણ લાગશે કે અહીં તો બધું મારા સંબંધને લગતું જ લખ્યું છે, પરંતુ હકીકતમાં લગ્નના પહેલાં અને લગ્ન પછી સ્વભાવ થોડા અંશે બદલી જાય છે પરંતુ આપણને તેની ખબર ધીરે-ધીરે પડતી હોય છે.
પૃષ્ઠોઃ આગળ વાંચો