સુષ્મા સ્વરાજ એ આ છેલ્લી ટ્વીટમાં PM મોદીનો માન્યો હતો આભાર, જાણો શું હતું કારણ
67 વર્ષની ઉંમરે ગઈકાલે દિલ્હીમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નું નિધન થયું હતું. ગઈકાલે મોડી રાત્રે આ સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક પાઠવ્યો હતો અને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી સહિત ઘણી રાજનૈતિક, બોલીવુડ તેમજ અને ક્ષેત્રની હસ્તીઓએ પોતાનો શોક વ્યક્ત…