પાઈલોટના પરિવારને જોઈને ફ્લાઈટમાં બધા એ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જુઓ વિડિયો
પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં કરેલી કાર્યવાહીથી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ માં પાકના લડાકુ વિમાનો ઘૂસી ગયા હતા, જેની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન એર ફોર્સ તુરંત કાર્યવાહી કરીને તેને પાછા ભગાડી દીધા હતા. આ એંગેજમેન્ટ દરમિયાન ભારતે પોતાનું એક મિગ વિમાન ગુમાવ્યું હતું અને તેના પાયલોટ સુરક્ષિત રીતે વિમાનમાંથી તો બહાર નીકળી ગયા હતા પરંતુ તેઓ…