ભારત નો બોમ્બમારો ખાલી જોતું રહી ગયું પાકિસ્તાનનું ફાઈટર જેટ F-16
ભારતના મિરાજ 2000 ફાઈટર જેટ એ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને બોમ્બ મારીને ઉડાવી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ભારત હુમલો કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન ઈચ્છા હોવા છતાં તે ભારતના જેટુ પર હુમલો કરી શક્યું નહીં. અને આનું શું કારણ હતું, ચાલો જાણીએ પાકિસ્તાનના ભારતીય જેટ ઉપર હમલા ન કરવાના સવાલ પૂછવા પર રિટાયર્ડ મેજર જનરલનું…