PulwamaAttack: સિધુ પાછા વિવાદમાં, પાકિસ્તાનની તરફદારી કરી એટલે લોકો તેની ઉપર ભડક્યા
પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ એક સાથે તેનો શોક મનાવી રહ્યો છે. તેમજ દરેક લોકોએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી છે. આ હુમલા થયા પછી સરકારના નેતાઓ કહો કે વિપક્ષના નેતાઓ દરેક ના બયાન માં એક વાત કોમન છે કે પાકિસ્તાન ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં વિપક્ષ પણ કહી ચૂકયો છે કે આ…