નાની ઉંમરમાં આવી ચુકી છે કોન બનેગા કરોડપતી માં સીમ્બા ની આ હીરોઈન, જુઓ વીડીયો

અમિતાભ બચ્ચને આ વીડીયોમાં કહ્યું હતું કે હું જોઈ શકું છું કે તમારા સાથીના રૂપમાં સારા અહીં મૌજુદ છે, સારા તમે કેમ છો? તમે મને આદાબ કરશો પોતાના અંદાજમાં… આટલું કર્યા પછી સારા અલી ખાને પોતાના અંદાજમાં આદાબ કર્યું હતું. જે જોઈને અમિતાભ બચ્ચન તેમજ સેટ પર મંજુ દર્શકો બધાએ સારા માટે તાલીઓ પાડી હતી. નાનપણ માં સારા અલી ખાન ખુબ જ ક્યુટ દેખાતી હતી તેનો પુરાવો પણ આ વીડિયોમાં જોઈ શકાય છે. અને હાલ ની વાત કરીએ તો તે બોલિવુડમાં ડેબ્યુ તો કરી ચૂકી છે પરંતુ સાથે સાથે બે ફિલ્મો પણ આપી છે જે દરેક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે, અને હાલ પણ તે ફિલ્મ માટે કામ કરી રહી છે.

જણાવી દઈએ કે આની પહેલા પણ એક ટોક શો માં તેને કહ્યું હતું કે તે કાર્તિક આર્યન ને ડેટ કરવા માંગે છે, અને હાલ ની વાત કરીએ તો તે કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં નજરે આવશે. અને આનો વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં ઉપર બંને લોકો શૂટિંગ કરી રહ્યા હતા. અને આમાં મજાની વાત એ છે કે તે બંને જે ફિલ્મ કરી રહ્યા છે તે એક ફિલ્મની સિક્વલ છે, જેમાં પહેલી ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પદુકોણ નજરે આવ્યા હતા. અને હાલ તેની સિક્વલમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન નજર આવશે.

આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે આપણા ફેસબુક પેજ ને લાઈક કરજો.

અવનવા જોક્સ, પ્રેરણાદાયક સુવિચાર, ભારત અને દુનિયાનો ભવ્ય ઈતિહાસ વગેરે માટે વધુ જાણવા તમે આપણું ફેસબુક ગ્રુપ પણ જોઈન કરી શકો છો, ગ્રુપ માં જોઈન થવા માટે અહિં ક્લિક કરો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts