સાહેબ દિલ ચોખ્ખુ રાખજો, નસીબ માં હશે તો કોઈ છીનવી નહીં શકે, વાંચો આ સ્ટોરી
એક નાનકડું ગામડું હતું, જેમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે માત્ર પૈસાથી ગરીબ હતો પરંતુ તેનું દિલ ખુબ જ ઉદાર હતું. અને તે એકદમ પ્રામાણિક હતો તેમજ ગામમાં બધા લોકોને મદદ કરતો. એક દિવસે રાતના સમયે તે પોતાના ખેતરે કામ કરીને પાછો આવી રહ્યો હતો. એટલામાં રસ્તામાં તેને પગમાં એક કાટો ખૂંચ્યો. આથી તેણે…