આવી પરિસ્થિતિઓમાં ભૂલથી પણ લસણનું સેવન ન કરશો, નહિ તો થશે…

લસણના ઘણા બધા ફાયદા છે, જે મોટાભાગના લોકો જાણતા હોય છે. આ સિવાય લસણની કળી ખાવાથી ઘણા રોગોથી દૂર પણ રહી શકાય છે. પરંતુ અમુક જો લસણનું સેવન કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકતું નથી. કારણકે આયુર્વેદ અનુસાર ઘણા લોકો એવા છે જેને લસણનું સેવન કરવું જોઇએ નહીં. એટલે કે અમુક હેલ્થ કન્ડિશનમાં લસણનું સેવન કરવાથી ફાયદા ની જગ્યા પર નુકસાન પહોંચે છે. અને લસણ ની તાસીર ગરમ હોવાને કારણે ઉનાળામાં તો આમ પણ આનુ સેવન હાનિકારક છે. તો ક્યા લોકો એ ન કરવું જોઈએ લસણનું સેવન તે જાણી લો અને શેર કરજો

લસણ લોહીને પાતળું કરે છે. એટલે કે જો આપણે કોઇ પણ પ્રકારની દવા લઈ રહ્યા હોય તો આવા સંજોગોમાં લસણનું સેવન કરવાથી બ્લીડિંગ થઈ શકે છે. આથી આવા સંજોગોમાં લસણનું સેવન કરવું જોઇએ નહીં.

આ સિવાય જે લોકો પેટની સમસ્યાથી પરેશાન હોય તેઓએ પણ લસણથી પરેજી રાખવી જોઇએ. પેટમાં અલ્સર ડાયરિયા અને ગેસ બનવાની તકલીફ હોય ત્યારે લસણનું સેવન ન કરવું જોઈએ.

અગાઉ કહ્યું તે પ્રમાણે લસણની તાસીર ગરમ છે. આથી પ્રેગ્નન્સીમાં કાચા લસણ નું કે વધુ પડતા લસણનું સેવન કરવાથી મિસકેરેજ નો ખતરો વધે છે.

જો કોઈપણ ઓપરેશન કે સર્જરી કરાવવાની હોય તો લસણને સંપૂર્ણપણે લેવું જોઈએ નહીં. કારણકે આના કારણે સર્જરી દરમિયાન વધુ બ્લીડિંગ નો ખતરો રહે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts