પત્ની હોય તો આવી, આ વાંચીને તમે પણ આમ જ કહેશો

“હજુ તો પગાર આવવાનો પણ બાકી છે, ચિંતા કેવી રીતે ન કરું ખુશી?”

“તમારા સપનાને મેં સંભાળીને રાખ્યું છે.”

“ એટલે?”

“ તમે જે નવા નવા કપડા ખરીદવા માટે અને બીજી વસ્તુઓ માટે મને પૈસા આપતા હતા તેમણે બધા સંભાળીને રાખ્યા છે. મમ્મી ફોન પર જણાવ્યું હતું કે ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાના છે. મારી પાસે બે લાખ હતા, બાકીના મેં મારા ભાઈ પાસેથી મંગાવી લીધા છે. અને ટિફિનમાં એક જ ડબ્બામાં ખાવાનું છે બીજામાં પૈસા છે.” આટલું કહી ખુશી ટિફિન સહિત હેલો તેના હાથમાં આપી દીધો.

“ખુશી, તું ખરેખર અર્ધાંગિની છે, હું તને મોર્ડન બનાવવા ઇચ્છતો હતો અને હવામાં ઊડી રહ્યો હતો. પરંતુ તે તારા સંસ્કાર ન છોડ્યા આજે આખરે એ જ કામ આવે છે.”

સામે બેઠેલી માતાના આંખમાં આંસુ હતા. આજે તેને પોતાના પર નહિ પરંતુ પરાઈ માતા ના સંસ્કારો પર ગર્વ મહેસૂસ થતો હતો. અને તે ખુશીના માથે હાથ ફેરવીને ભગવાનની પાસે આભાર વ્યક્ત કરી રહી હતી.

સ્ટોરી કેવી લાગી?

તે કમેન્ટમાં જરૂર જણાવજો

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts