દાદુ, સફળ કેમ થવાય? 10 વર્ષના પૌત્રના આ સવાલનો દાદાએ એવો જવાબ આપ્યો…

દાદુ, સફળ કેમ થવાય? 10 વર્ષના પૌત્રના આ સવાલનો દાદાએ એવો જવાબ આપ્યો…

એક નાનકડો છોકરો હતો. આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના માતા-પિતા પાસે ગામડે જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના દાદા રહેતા હતા. માતા-પિતાએ કહ્યું કે આપણે ગામડે જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જશુ, અને તે લોકો ગામડે જવા નીકળી ગયા ગામડે પહોંચીને દાદા…

ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે? તમને પણ આવુ લાગતુ હોય તો વાંચી લો આ વાત

ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે? તમને પણ આવુ લાગતુ હોય તો વાંચી લો આ વાત

બે મિત્રો ચાલતા ચાલતા ક્યાંક ફરવા જઈ રહ્યા હતા. ઉનાળો હોવાથી ખૂબ તડકો હતો.બંનેની હાલત ગરમીથી ખરાબ થઇ ગઇ હતી. અને ચાલતા ચાલતા તેઓ થાકી ગયા હતા. આથી અને વિચાર્યું કે હવે ક્યાંક આપણે આરામ કરી લઈએ. થોડું દૂર ચાલ્યા પછી તેને એક વડનું ઝાડ દેખાયું, આ જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને નક્કી…

એક હજાર કામ પડતાં મુકીને પહેલા આ વાંચી લેજો, જીંદગી બદલાઈ જશે

એક હજાર કામ પડતાં મુકીને પહેલા આ વાંચી લેજો, જીંદગી બદલાઈ જશે

આપણે બધાને એક વસ્તુ માનવી જ પડશે કે આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે આપણા કરતા આપણા પડોશી અને સગા-સંબંધીઓની જિંદગી સારી છે. પરંતુ આવું વિચારવું એ સારું છે કે નહીં? આ સમજવા માટે નીચે ની વાર્તા વાંચી લો… એક વ્યક્તિ નું ઘર શહેરથી દૂર એક નાનકડા ગામડામાં હતું તેના ઘરમાં કોઈપણ જાતની કમી…

3-4 મિનીટ નો સમય હોય તો જ આ સ્ટોરી વાંચજો અને જીવનમાં ઉતારજો!
|

3-4 મિનીટ નો સમય હોય તો જ આ સ્ટોરી વાંચજો અને જીવનમાં ઉતારજો!

આ છે એક વાર્તા પણ જીવનમાં ઉતારજો! એક વાર એક રાજા હતો, તેનું રાજ્ય અને સેના બહુ મોટી ન હતી અને એ રાજા નો કિલ્લો અને રિયાસત પણ નાની હતી. અને સેના માં વધીને 150-200 લોકો જ હતા. એક વખત તે રાજ્ય પર પડોશી રાજાની નજર પડી અને તેને પેલા રાજ્ય પર હમલો કરવાનું નક્કી…

જ્યારે પણ જીવનમાં ઉદાસ હોવ ત્યારે આ વાંચી લેજો
|

જ્યારે પણ જીવનમાં ઉદાસ હોવ ત્યારે આ વાંચી લેજો

એક વખત એક માણસ ખુબ દુખી હોય છે, અને ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે. આથી એને ખબર પડે છે કે શહેરમાં એક સંત છે જે બધી સમસ્યાઓનું નિવારણ કરે છે. આથી તે સંત પાસે જાય છે.અને સંતને કહે છે કે, “મહારાજ મારી જિંદગીમાં બહુ દુખ છે, મેં વિચાર્યું હતું કે જ્યારે મને નોકરી મળે ત્યારે…

2 મિનીટ લાગશે પણ વાંચવાનું ચુકતા નહીં

2 મિનીટ લાગશે પણ વાંચવાનું ચુકતા નહીં

દરેકની જિંદગીમાં સારી અને ખરાબ ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક આપણો સામનો નેગેટિવ ભરી વસ્તુઓ જોડે એટલે કે નકારાત્મક વસ્તુઓ જોડે થાય છે તો ક્યારેક સકારાત્મક વસ્તુઓ જોડે આપણો સામનો થાય છે. અને વખત એવું પણ બનતું હોય છે કે નકારાત્મક ચીજ-વસ્તુઓ ને લઈને આપણે એટલું બધું વિચારવા લાગીએ છીએ કે આપણે સકારાત્મક વસ્તુઓ ને…

આ સ્ટોરી વાંચી જીવનમાં ઉતારી લો, પછી કોઈની તાકાત નથી તમને સફળ થતાં રોકી શકે

આ સ્ટોરી વાંચી જીવનમાં ઉતારી લો, પછી કોઈની તાકાત નથી તમને સફળ થતાં રોકી શકે

એક વખત એક ભિખારી હતો. એ ભિખારી કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક આ ભિખારી ને ભીખ માં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું. એક…

આ વાંચીને તમે ઈયળ ને પણ ગુરુ કહેશો, કારણ કે એ પણ ઘણું શીખવાડે છે!

આ વાંચીને તમે ઈયળ ને પણ ગુરુ કહેશો, કારણ કે એ પણ ઘણું શીખવાડે છે!

ધ્યેય વગરનો માણસ કેપ્ટન વગરના જહાજ જેવો હોય છે. કેપ્ટન વગરનું જહાજ યોગ્ય દિશામાં ચાલવાને બદલે ગમે ત્યાં ફંગોળાઈ જશે અને છેવટે ડૂબી જશે. એવી જ રીતે ધ્યેય એટલે કે ગોલ વીનાના માણસ ના જીવનમાં પણ હતાશા અને નાઉમેદી વ્યાપી જાય છે. ફ્રાન્સના પ્રકૃતિવિદ જ્હોન હેનરી ફેબરે ઈયળો ઉપર એક પ્રયોગ કર્યો. આ ઇયળો ગાડરિયા…

આ સ્ટોરી આખી જીંદગી યાદ રાખજો પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે

આ સ્ટોરી આખી જીંદગી યાદ રાખજો પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે

એક ગામડું હતું. જેમાં આશરે પાંચ હજાર લોકો રહેતા હશે એ ગામડામાં એક સાધુ પણ રહેતા હતા આ સાધુ મોટાભાગે તપસ્યામાં જ બેસી રહેતા. પરંતુ ક્યારેક ક્યારેક તો તપસ્યા માંથી ઊઠીને નાચવા લાગતા હતા. અને લોકોની એવી માન્યતા હતી કે જ્યારે પણ સાધુ નાચવા લાગે ત્યારે વરસાદ આવે અને બનતું પણ એવું જ જ્યારે સાધુ…

ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…

ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…

આપણા જીવનમાં ક્યારે શું બનશે તે કહી શકાતું નથી. જિંદગી નું નામ એટલે અનિશ્ચિતતા બરાબર ને? અનિશ્ચિતતાના એ સમયે આપણે શું કરવું જોઈએ એના માટે તૈયાર નથી હોતા અને આપણે ઊંઘતા ઝડપાઈ જઈએ છીએ. આ બાબતને સચોટ રીતે રજૂ કરતી ઓશોએ એક જગ્યાએ ટાંકેલી ઝેન કથા આપણે વાંચીએ… બે ઝેન ગુરુ હતા, બંને એકબીજાના હરીફ…