1300 રૂપિયા માં 3 વિદ્યાર્થીઓએ ખરીધ્યો સોફા, પછી થયું એવું કે એક પળમાં જ ચમકી ગઈ કિસ્મત
આપણા માંથી મોટા ભાગના લોકો જૂની વસ્તુઓને વેચીને નવી વસ્તુઓ ખરીદે છે, એટલું જ નહીં ક્યારેક ક્યારેક જૂની વસ્તુઓ માં ચેક કર્યા વગર વેચી નાખવાથી ઘણી વખત નુકસાન પણ થાય છે. એટલે કે અમુક વસ્તુ કીમતી હોવા છતાં આપણે તેને ભંગારમાં આપી દેતા હોઈએ છીએ. પરંતુ આપણને તેનો અહેસાસ થોડા સમય પછી થાય છે. હાલમાં…