લગ્ન પહેલા વરરાજા-વહુ એ મા-બાપ સામે રાખી અજીબો ગરીબ 4 શરતો, પછી…
આપણે ત્યાં લગ્નમાં કોઈપણ વસ્તુ લેવાની હોય અથવા તે નક્કી કરવાની હોય ત્યારે મોટાભાગે વડીલો બધું નક્કી કરતા હોય છે, અને ઘણા ખરા લગ્નમાં પતિપત્ની પોતે પણ બધું નક્કી કરતા હોય છે. પરંતુ મોટાભાગે કોઇપણ પતિ પત્ની તેના પરિવાર સામે શરત રાખતા હોતા નથી, તે આટલી શરત મંજૂર કરે તો જ લગ્ન કરે. આવી જ…