રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે ભગવાન ધન્વંતરિ નું પૂજન પણ કરવામાં આવે છે. અને ભગવાન ધન્વંતરિ નું પ્રાગટ્ય હાથમાં કળશ લઈને થયું હોવાથી આ દિવસે કોઈ વાસણ અથવા વસ્તુ ખરીદવાની…