અજય દેવગણ નું એલાન: પાકિસ્તાનમાં નહીં રિલીઝ થાય ફિલ્મ “ટોટલ ધમાલ”
પુલવામામાં થયેલા હુમલા પછી દેશના દરેક માણસ ના હૃદય ની હાલત સરખા જેવી છે,એક તરફ રદય દુઃખ પણ અનુભવે છે તો બીજી બાજુ આક્રોશ પણ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં ૪૫ જેટલા જવાન શહીદ થયા છે. જેને દેશ આખાએ શ્રદ્ધાંજલિ પણ આપી છે, અને આખો દેશ આક્રોશ મા પણ છે. આ હુમલા પછી સરકારે એલાન…